નીચેના દરેક વિધાન માટે,નક્કી કરો કે સમાવિષ્ટ (inclusive) "Or" વપરાય છે કે વિશિષ્ટ (exclusive) "Or". તમારા જવાબ માટે કારણો આપો.
બે રેખાઓ એક બિંદુએ છેદે છે અથવા સમાંતર છે.

  • A
    સમાવિષ્ટ (inclusive) "Or"
  • B
    વિશિષ્ટ (exclusive) "Or"
  • C
    બંને
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

વિધાન $(\sim( p \Leftrightarrow \sim q )) \wedge q$ એ :

નીચેનામાંથી કયું વિધાન 'કન્ટિન્જન્સી' (contingency) છે?

નીચેના વિધાનનું નિષેધ લખો:
$s:$ એક એવી સંખ્યા $x$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $0 < x < 1.$

વિધાન પેટર્ન $p \vee (q \rightarrow \sim r)$ નું નિષેધ શું છે?

નીચે આપેલા વિધાનનું નકારાત્મક વિધાન (negation) લખો:
ચેન્નાઈ તમિલનાડુની રાજધાની છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo